યુદ્ધ / રશિયા સામે યુક્રેનનો ઘાતક વાર, હેડક્વાર્ટર પર કર્યો ખતરનાક હુમલો, 200 પેરાટ્રુપ્સને ઉતાર્યા મોતને ઘાટ

ukraine strike on russian headquarters 200 paratroopers army killed

યુક્રેને રશિયન હેડક્વાર્ટર પર કરેલા હુમલામાં રશિયાના 200 પેરાટ્રુપ્સને મોતને ઘાટ ઉતારી દીધા છે. યુક્રેનના રિજનલ ગવર્નરે આ અંગે માહિતી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ