બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / વિશ્વ / ukraine farmer jugaad to steal russian tank using tractor internet delighted see viral video

ભારે કરી / શૉકિંગ VIDEO: રશિયાનું ટેન્ક જ ઉઠાવી ગયો યુક્રેનનો ખેડૂત, લોકોએ કહ્યું બરોબર છે

Arohi

Last Updated: 06:12 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીડિયોને બ્રિટિશ કંઝર્વેટિવ રાજનેતા અને પ્લાયમાઉથ મુર વ્યૂના સાંસદ સદસ્ય જોન મર્સરે સોમવારે શેર કર્યો છે.

  • વાયરલ થઈ રહ્યો આ વીડિયો 
  • રશિયન સેનાની ટેન્ક લઈ ગયો યુક્રેનનો ખેડૂત 
  • પાછળ દોડી રહ્યો છે આ શખ્સ

યુક્રેનમાં યુદ્ધ છેડાયા બાદથી સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોનું પુર આવ્યું છે. જેને ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે. એવો જ એક વીડિયો દાવો કરે છે કે એક ખેડૂત પોતાના ટ્રેક્ટરથી એક રશિયન સૈનિક ટેન્ક ચોરી કરી રહ્યો છે. આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ ટેન્કના પાછળ ભાગતો જોવા મળી રહ્યો છે. 

વીડિયોને બ્રિટિશ કંઝર્વેટિવ રાજનેતા અને પ્લાયમાઉથ મૂર વ્યૂના સાંસદ સદસ્ય જોની મર્સરે સોમવારે શેર કર્યો છે. 

 

મર્સરે ટ્વીટર પર સાત સેકેન્ડ લાંબા આ વીડિયોને શેર કરતા લખ્યું, "કોઈ નિષ્ણાંત નહીં પરંતુ આક્રમણ ખાસ રૂપથી સારૂ નથી લાગી રહ્યું. યુક્રેનની ટ્રેક્ટરે આજે રશિયા એપીસી ચોર્યું," આ વીડિયોને અત્યાર સુધી 4.6 મિલિયન વખત જોઈ લેવામાં આવી ચુક્યો છે. 

વીડિયો પુરો એ લોકો સાથે થાય છે જે ટેન્કની પાછળ દોડતા શખ્સને જોઈને હસે છે. 

વીડિયોને 2014થી 2021 સુધી ઓસ્ટ્રિયામાં યુક્રેનના રાજદૂતના રૂપમાં સેવા આપનાર અલેક્ઝેન્ડર શેરબાએ પણ શેર કર્યો છે. તેમણે ટ્વીટર પર લખ્યું, "યુક્રેની વાસ્તવમાં કડક કુકીઝ છે."


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ