શૈક્ષણિક / વિદ્યાર્થીઓના હિતમાં UGCનો મોટો નિર્ણય, NET પરીક્ષા માટે અરજી કરવાની તારીખ 30 મે સુધી લંબાવી

UGC extends application dates for NET exam to May 30

યુજીસીએ નેશનલ એન્ટ્રાસ ટેસ્ટ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ અને ફી પેમેન્ટની તારીખ 30 મે 2022 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ