ભૂલ / સભામાં મહારાણા પ્રતાપના અપમાન મુદ્દે ભારે બબાલ બાદ ભાજપે માંગી માફી, જાણો શું છે મામલો 

udaipur-insulte-the-picture-of-maharana-pratap-in-bjp-meeting-created-ruckus-party-apologized

ઉદયપુરના વલ્લભનગરમાં યોજાયેલી ભાજપની સભામાં વીર મહારાણા પ્રતાપની તસવીરને મહેમાનોના પગ પાસે મૂકીને મૂકવાની ઘટના સામે આવતા ભાજપ બેકફૂટ પર આવી ગયું હતું અને માફી માંગી હતી.

બ્રેકિંગ ન્યૂઝ