દુર્ઘટના / વડોદરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બે મહિલાના કરૂણ મોત, 4 લોકોને સારવાર માટે ખસેડાયા

Two women die in gas cylinder blast in Vadodara

વડોદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. શહેરના વાસણાના દેવનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 2 મહિલાના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ