રેડ / સ્પા સેન્ટરની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ, થાઇલેન્ડની બે યુવતીની ધરપકડ

Two Thailand Girl arrested DySP majita vanzara grand thai spa mehsana

મહેસાણા પોલીસે રેડ કરી ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. મહેસાણા વિસનગર રોડ ઉપર આવેલા સ્પામાં પોલીસે રેડ કરી પર્દાફાશ કર્યો હતો. DySP મંજીતા વણઝારા અને તેમની ટીમે સ્પા સેન્ટરમાં રેડ કરીને થાઇલેન્ડની બે યુવતીઓની ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ