અમદાવાદ / વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના 2 શંકાસ્પદ કેસ, SVP હોસ્પિટલમાં કરાયા દાખલ

Two suspected coronavirus patients admitted in SVP ahmedabad

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ખાસ કરીને ચીનમાં વાયરસના ચેપથી 600થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને સેંકડોની સંખ્યામાં લોકો સારવાર હેઠળ છે ત્યારે ભારતમાં અત્યાર સુધીમાં પણ કેટલાક કેસ નોંધાઇ ચૂક્યા છે. તો આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ