બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Two more districts in Uttar Pradesh will be renamed

રાજકારણ / અલીગઢ બનશે 'હરિગઢ', મૈનપુરીનું પણ બદલાશે નામ : 2022 પહેલા ફરી મોટા ફેરફાર કરશે CM યોગી?

Ronak

Last Updated: 12:00 PM, 17 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્વારા વધું બે જિલ્લાના નામ બદલાવામાં આવી શકે છે. જેમા અલીગઢનું નામ હરીગઢ તેમજ મૈનપુરીનું નામ મયનઋષી રાખવાનો પ્રસ્તાવ જિલ્લા પંચાયતે સરકાર સમક્ષ મુકવામાં આવ્યો છે.

  • ઉત્તરપ્રદેશમાં વધું બે જિલ્લાના નામ બદલાશે 
  • અલીગઢનું નામ બદલીને હરીગઢ રાખવામાં આવશે 
  • મૈનપુરી જિલ્લાનું નામ મયન ઋષિ રાખવામાં આવશે 

ઉત્તરપ્રદેશમાં જિલ્લા પંચાયતની સત્તા બદલાયા બાન નામ બદલવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. અલીગઢ જિલ્લાનું નામ હરિગઢ રાખવામાં આવશે. જેનો પ્રસ્તાવ પણ પાસ કરી દેવામાં આવ્યો છે. સાથેજ મૈનપુરીનું નામ મયન ઋષિ રાખવામાં આવશે. તેના માટેનો પ્રસ્તાવ પણ જિલ્લા પંચાયતમાં પાસ કરી દેવામાં આવ્યો છે. 

બેઠકમાં સર્વા સર્વસંમતીથી નિર્ણય લેવાયો 

જિલ્લા પંચાયતની બેઠક થઈ હતી. જે બેઠકમાં અલીગઢનું નામ હરિગઢ રાખવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો. આ પ્રસ્તાવ સર્વસંમતી સાથે પાસ કરવામાં આવ્યો સાથે મૈનપુરી જિલ્લાનું નામ પણ બદલવાનો પ્રસ્તાવ સર્વસંમતિ સાથે પાસ કરવામાં આવ્યો છે. 

પંચાયતના અમુક સદસ્યોએ કર્યો વિરોધ 

આ બેઠકમાં જ્યારે મૈનપુરી જિલ્લાનું નામ બદલવાની વાત કરવામાં આવી ત્યારે જિલ્લા પંચાયતના અમુક સદસ્યોએ વિરોધ પણ કર્યો હતો. જોકે બહુમત મળ્યા પછી જિલ્લા પંચાયતની અધ્યક્ષ અર્ચના ભદોરિયાએ મૈનપુરીનું નામ મયન નગર રાખવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. 

પહેલી વખત મૈનપુરી સીટ ભાજપને મળી 

જિલ્લા પંચાયત દ્વારા જે પણ પ્રસ્તાવો પાસ કરવામાં આવ્યા છે. તેને હવે સરકારને મોકલવામાં આવશે. જ્યા અંતિમ નિર્ણય લેવાશે કે નામ બદલવું જોઈએ કે નહી. ઉલ્લેખનીય છે કે મૈનપુરી જિલ્લા પંચાયત અધ્યક્ષની સીટ પહેલી વાર ભાજપ પાસે આવી છે. અત્યાર સુધી આ સીટ સપાના કબ્જામાં હતી. પરંતુ આ વખતે સીટ ભાજપના હાથમાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ