દુર્ઘટના / જામનગરના ખંભાળિયા ધોરીમાર્ગ પર ત્રણ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6ને ઇજા તો 2નાં કમકમાટીભર્યા મોત

Two killed six injured in car accident near Mithai village in Jamnagar news

જામનગરના મીઠાઈ ગામના પાટિયા નજીક ત્રણ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા રાવલ નગરપાલિકામાં ફરજ બજાવતા બે કર્મચારીઓના મોત.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ