ચેતવણી / દક્ષિણ ભારતના રસ્તે ISIS ના 2 આતંકીઓ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ્યા, બોર્ડર પર હાઇ અલર્ટ

Two ISIS terrorists enter Uttar Pradesh via Nepal

દક્ષિણ ભારતમાં બે આતંકીઓ ઘુસતા નેપાળ બોર્ડર પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બંને આતંકીઓ ઉતર પ્રદેશમાં ઘૂસ્યા હોવાની માહિતી છે. આ અંગે ગુપ્તચર એજન્સી પાસેથી માહિતી મળી હતી. છેલ્લે પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં તેઓ જોવા મળ્યા હતાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ