આનંદો / બોટાદમાં છકડો રિક્ષા ચલાવતા પિતાની બે દીકરીઓ આર્મીમાં સિલેકટ થઈ, દિવસે મજૂરી કરી રાતે કરતી હતી તૈયારી

Two daughters of a father driving a rickshaw in Botad were selected in the Army

બોટાદમનાં છકડો ચલાવતા પિતાની બે પુત્રીઓએ તેમનું નામ રોશન કર્યું છે. બંને પુત્રીઓ આર્મીમાં સિલેક્ટ થઈ જતા ગામમાં હાલ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ