રાજકોટ / સમર્થ કોમ્પલેક્ષના રૂમમાં આગ લાગી, આગમાં દાઝી જતા બાળકનું મોત

રાજકોટમાં બીગ બજાર પાસે એક કોમ્પ્લેક્સના ઇલેક્ટ્રીક રૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જે આગમાં દાઝી જતા એક બાળકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ