ક્રાઈમ / વડોદરામાં બે ચરસ પેડલર ઝડપાયા, ડ્રગ્સનું નેટવર્ક ભેદી નાખવા પોલીસની મોટી કાર્યવાહી

Two charas peddlers arrested in Vadodara

વડોદરામાં અગ્રસેન ભવન ગેસ્ટ હાઉસ નજીક 2 શખ્સ ચરસની ડિલિવરી કરવા આવ્યાની બાતમી મળતા SOGની ટીમે વોચ રાખીને નવાજ શેખ તેમજ અજિમુદ્દીન અન્સારીને ઝડપી પાડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ