ક્રિકેટ / આ બે ખેલાડીઓ રોહિત શર્મા પાસેથી કપ્તાની ઝુંટવી શકે છે, બદલાઈ જશે ટીમ ઇન્ડિયાની કિસ્મત

two batsman can take captainship from Rohit Sharma KL Rahul and Hardik Pandya

ભારતીય ક્રિકેટ ટીમના હાલના કેપ્ટન રોહિત શર્મા પાસે કેપ્ટનશિપ માટે વધુ સમય બચ્યો નથી. ભારતીય ક્રિકેટ ટીમમાં રોહિત શર્મા પાસેથી ટેસ્ટ, વન ડે અને ટી-20ની કેપ્ટન્સી છીનવી શકે તેવા બે ક્રિકેટરો છે.

બ્રેકિંગ ન્યૂઝ