ધરપકડ / પોરબંદર દરિયામાંથી 500 કરોડનું ડ્રગ્સ પકડાવા મામલે બે અફઘાનિસ્તાની ઝડપાયા

Two accused arrested Rs 500-cr heroin from Pak seized in Gujarat

પોરબંદરના દરિયામાંથી 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાવા મામલે ATSએ વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. બાતમીના આધારે એક આરોપીને કેરાલાના મુન્દ્રા અને બીજા આરોપીને દિલ્હીથી ઝડપી લેવાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ