બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / વિશ્વ / Twitter-Musk takeover dispute heading for five-day trial in October

વિવાદ / ટ્વિટર ડીલના વિવાદ મામલે એલન મસ્કને મોટો ઝાટકો, ફેબ્રુઆરીમાં નહી ઓક્ટોબરમાં જ શરૂ થશે ટ્રાયલ

ParthB

Last Updated: 09:20 AM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલન મસ્કે ટ્વિટરની $44 બિલિયનની ડીલ કેન્સલ કર્યા મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. હવે તેને રાહત ન આપતાં કોર્ટે કહ્યું છે કે ઓક્ટોબરથી ટ્રાયલ શરૂ કરવામાં આવશે

  • કોર્ટે ટ્વિટર અને મસ્ક વચ્ચેના વિવાદની સુનાવણી ઓક્ટોબરથી શરૂ કરવાનો આદેશ
  • ઓક્ટોબરમાં ટ્રાયલ પર મહોર મારતી વખતે કોર્ટે પાંચ દિવસનો સમય નક્કી કર્યો
  • એલોન મસ્કએ ટ્વિટર ડીલ રદ કરતા ટ્વિટરના શેરમાં 11 ટકાનો ઘટાડો થયો .

સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ઘણા સમયથી ટ્વિટર ખરીદવાને લઈને હેડલાઈન્સમાં છે. હાલ માટે, હવે તેણે ટ્વિટર સાથેની તેની $44 બિલિયનની ડીલ તોડવાનું નક્કી કર્યું છે. આવી સ્થિતિમાં હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે. જ્યાં એલોન મસ્કને કોઈ રાહત મળતી હોય તેવું લાગતું નથી.

કોર્ટે ટ્વિટર અને મસ્ક વચ્ચેના વિવાદની સુનાવણી ઓક્ટોબરથી શરૂ કરવાનો આદેશ

ઉલ્લેખનીય છે કે, મંગળવાર, 19 જુલાઈના રોજ, ડેલવેરના ન્યાયાધીશે એલન મસ્કને આંચકો આપતા ટ્વિટર અને મસ્ક વચ્ચેના વિવાદની સુનાવણી ઓક્ટોબરથી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે કોર્ટે એલોન મસ્ક વતી આ કેસમાં ફેબ્રુઆરી સુધીનો સમય માંગ્યો હતો, જ્યારે કોર્ટે ટ્વિટરની માંગને ધ્યાનમાં લઈને મસ્કની માંગને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ કેસની સુનાવણી ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે.

ઓક્ટોબરમાં ટ્રાયલ પર મહોર મારતી વખતે કોર્ટે પાંચ દિવસનો સમય નક્કી કર્યો

ડેલવેરમાં કોર્ટ ઓફ ચાન્સરીના ચાન્સેલર કેથલીન મેકકોર્મિકે જણાવ્યું હતું કે ટ્રાયલમાં વિલંબ એ ટ્વિટરને નુકસાન છે. ટ્રાયલ માટે, મસ્કે ફેબ્રુઆરીમાં બે સપ્તાહની ટ્રાયલની માંગણી કરી હતી, જ્યારે ટ્વિટરે સપ્ટેમ્બરના અંતમાં ચાર દિવસની ટ્રાયલની માંગ કરી હતી. હાલમાં ઓક્ટોબરમાં ટ્રાયલ પર મહોર મારતી વખતે કોર્ટે પાંચ દિવસનો સમય નક્કી કર્યો છે.

એલોન મસ્કએ ટ્વિટર ડીલ રદ કરતા ટ્વિટરના શેરમાં 11 ટકાનો ઘટાડો થયો 

તમને જણાવી દઈએ કે એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરથી ખરીદવાની જાહેરાત કરી હતી. જે બાદ ટ્વિટરના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. બીજી બાજુ ભૂતકાળમાં, જ્યારે એલન મસ્કએ ટ્વિટર ડીલ રદ કરવાની જાહેરાત કરી હતી, આવી સ્થિતિમાં, ટ્વિટરના શેરમાં 11 ટકાનો ઘટાડો થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ