સુંદર અંદાજ / 'અનુપમા'એ ડબ્બુ રતનાની સાથે કરાવ્યું ફોટોશૂટ, તસ્વીરોમાં સુંદર અંદાજ જોઈ તમે પણ કરશો વખાણ

tv rupali ganguly photoshoot by photographer dabboo ratnani

ટીવીના લોકપ્રિય શો અનુપમામાં અનુપમાનુ પાત્ર ભજવનારી રૂપાલી ગાંગુલીએ બોલીવુડના લોકપ્રિય ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની માટે ફોટોશૂટ કર્યુ છે. તેમણે ડબ્બુની સાથેની તસ્વીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. રૂપાલી આ તસ્વીરોમાં ખૂબ સુંદર લાગી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ