ગુજરાતની મોસ્ટ જાણીતી અને ટ્રેડિશનલ વ્યંજનોમાંથી એક છે લીલવા કચોરી જેને સ્નેક્સ તરીકે સર્વ કરવામાં આવે છે. તમે ઇચ્છો તો એને તહેવારમાં પણ બનાવી શકો છો. જો તમે પણ ટ્રેડિશનલ સ્નેક્સની મજા લેવા ઇચ્છો છો તો જરૂરથી ટ્રાઇ કરો આ ઇઝી સ્નેક્સ.
કવરિંગ માટે
1 કપ મેંદો
2 ટેબલસ્પૂન તેલ
મીઠું સ્વાદાનુસાર
તળવા માટે તેલ
બનાવવાની રીત: સ્ટફિંગ બનાવવા માટે તમામ સામગ્રીને યોગ્ય મિક્સ કરો. કવરિંગની સામગ્રીમાં જરૂરીયાત પ્રમાણે પાણી મિક્સ કરીને લોટ બાંધી લો. નાની નાની પૂરીઓ વણીને સ્ટફિંગ ભરો અને બરોબર બંધ કરી લો. ગરમ તેલમાં આ કચોરીઓ ગોલ્ડન થાય ત્યાં સુધી તળો. લીલી ચટણી અથવા મીઠી ચટણી સાથે મિક્સ કરો.