રેસિપી / ભાગ્યે જ ખાધી હશે લીલી મકાઈની આ ખાસ ગુજરાતી ડિશ, આજે જ ડિનરમાં કરી લો ટ્રાય

Try Tasty and Healthy Sweet Corn Khichadi At Home with simple Recipe

શિયાળામાં ખાસ કરીને બાજરી અને મકાઈનો અને તેમાંથી બનતી વાનગીઓનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. આ બંને ચીજોની મદદથી બનતી ગરમા ગરમ વાનગીઓ શિયાળામાં તમને આનંદ આપે છે અને સાથે જ તમારી હેલ્થ માટે પણ સારી રહે છે. તો આજે તમે ડિનરમાં ટ્રાય કરી લો લીલી મકાઈની ખીચડી. કેટલાક લોકો તેને લીલી મકાઈના ચેવડાના નામે પણ ઓળખે છે. જેટલા લોકો તેટલા નામ. તમે તો ટ્રાય કરી લો આ ખાસ ડિશ અને મેળવી લો વાહ વાહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ