શ્રાવણ સ્પેશ્યિલ રેસિપી / ઉપવાસમાં રોજ સૂકીભાજી ખાઈને કંટાળ્યા છો તો ટ્રાય કરી લો આ ફરાળી પરાઠા, નહીં ભૂલાય સ્વાદ

Try Farali Aloo Paratha for Shravan Special Recipe

શ્રાવણ મહિનો લગભગ અડધો પૂરો થવા આવ્યો છે. આ સમયે શક્ય છે કે તમે બટાકાવડા, સાબુદાણાની ખીચડી અને સૂકી ભાજીથી કંટાળ્યા હશો. જો આવું જ હોય તો આજે તમે તમારા લંચ કે ડિનરમાં ફરાળી આલુ પરાઠા ટ્રાય કરી શકો છો. તેનાથી તમને અલગ ટેસ્ટ મળશે અને કંઈ નવું ખાવાનો આનંદ પણ મળશે. આ પરાઠા પણ સામાન્ય પરાઠા જેવા જ ટેસ્ટી લાગે છે. તેને તમે દહીં સાથે સરળતાથી ખાઈ શકો છો. ગરમાગરમ પરાઠા શ્રાવણમાં એક યોગ્ય અને હેલ્ધી ફૂડ બની શકે છે. તો નોંધી લો રેસિપી અને કરી લો ફટાફટ ટ્રાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ