બંધનું એલાન / ભારત બંધ દરમિયાન કાલે આખા દેશમાં 8 કરોડ વ્યાપારી કરશે હડતાળ, બજાર બંધની સાથે થશે ચક્કા જામ

transporters call for bharat band on 26th feb 2021 against gst and hold chakka jam samp

જીએસટી (GST)વ્યવસ્થાને સરળ બનાવવાની માંગને લઈને વ્યાપારિયોના મુખ્ય સંગઠન ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ કેટે 26 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહ્વાન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ