Traffic Rule / ટ્રાફિક પોલીસ ખોટી રીતે દંડ ફટકારે તો પૈસા ભરવા કે નહીં? જાણો શું કહે છે નિયમ

traffic police challan rule motorcycle car know your right

જો તમે વાહન ચલાવો છો તો ખૂબ જ જરૂરી ટ્રાફિક નિયમની જાણકારી તમને હોવી જોઈએ. પેટ્રોલ-ડીઝલની આ મોંઘવારીને કારણે વાહન ચલાવવુ પહેલાથી જ મુશ્કેલ થયુ છે. એવામાં જો ચલણ કપાય તો આખા મહિનાનો ઘર ખર્ચ ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. એવામાં જો તમારું પણ ચલણ કાપવામાં આવ્યું છે તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને એવા નિયમોની જાણકારી આપીશું જેનાથી તમારે ચલણ આવ્યું હશે તો પણ તેને ભરવાની જરૂર નહીં પડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ