ધમકી / ‘અમારા ઓળખીતા ACBમાં છે, પટ્ટો-વરદી ઊતરી જશે’

traffic police ACB police drive driving license

શહેરમાં ટ્રાફિક ડ્રાઇવને લઈને દર એકાદ-બે દિવસે પોલીસ કર્મચારીઓ અને વાહનચાલકો વચ્ચે રકઝક થઇ હોવાની અનેક ઘટનાઓ ઘટી છે. ગઇ કાલે એક્સાઇઝ ચોકી પાસે બે યુવકોને બાઈક પર હેલ્મેટ વગર પસાર થતા હતા ત્યારે પોલીસ કર્મચારીએ તેમને રોક્યા હતા. પોલીસને જોઈ બંને યુવકોએ બીભત્સ ગાળો બોલી પટ્ટાે-ટોપી-વરદી ઉતારી દેવાની ધમકી આપતાં મામલો બીચક્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ