અરવલ્લીના શામળાજી પાસે હાઇવે પર ટ્રફિકજામના દ્રશ્યો સર્જાયા, બે કિમી સુધી વાહનોની લાગી લાઇનો | Traffic jammed on highway near Shamlaji in Aravalli,

Video / અરવલ્લીના શામળાજી પાસે હાઇવે પર ટ્રફિકજામના દ્રશ્યો સર્જાયા, બે કિમી સુધી વાહનોની લાગી લાઇનો

અરવલ્લીના શામળાજી પાસે હાઇવે પર ટ્રફિકજામના દ્રશ્યો સર્જાયા છે. બે કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇનો લાગી છે. છાશવારે સર્જાતા ટ્રાફિકજામથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડના વિસ્તૃતીકરણને લઈ અવાર નવાર ટ્રાફિક સર્જાય છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ