વિરોધ પ્રદર્શન / દિલ્હીમાં 5 સ્થળોએ ઇન્ટરનેટ સેવા બંધ, અમિત શાહે બોલાવી બેઠક, ખેડૂતો સિંઘુ બોર્ડર તરફ પરત

tractor rally farmers protest live update

દિલ્હીમાં આજે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર પરેડ કરવામાં આવી રહી છે, ખેડૂતો હવે પોતાના નિશ્ચિત રૂટને છોડીને બીજા રસ્તા પર આગળ વધી રહ્યા છે જેમાં ઘણી જગ્યાએ હિંસા કરવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ