વાયરલ / દાદાગીરીઃ લ્યો બોલો, સુરતમાં સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો પણ ટોઇંગ ક્રેનવાળા ઉઠાવી ગયા, જુઓ Video

towing crane Vehicles society video viral katargam area surat

સુરતમાં કતારગામના નંદુ ડોશીની વાડી સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો ટોઈંગ ક્રેનવાળા દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. સોસાયટીની અંદરથી ક્રેઈના લોકો દ્વારા બાઈક લઈને આવીને બહાર રાખેલી ટોઈંગ ક્રેઈમાં ચડાવતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ