હોલિવૂડ / તેણે જબરદસ્તી મને કિસ કરી , મારા બ્રેસ્ટને..., આ એક્ટર પર લાગ્યા ગંભીર આરોપ

 touched breast threatened to ruin my career actor chris noth accused of sexual abuse

ટીવી સિરીઝ અને સેક્સ એન્ડ ધ સિટીના એક્ટર ક્રિસ નોથ આજ કાલ એક મોટી મુશ્કેલીમાં મુકાયા છે. સિંગર લિસા જેન્ટાઈલે તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ