ગેંગરેપ / હાથરસ પીડિતાના પરિવારજનોનું દુઃખ, નેતાઓની લાગતી હતી લાઈન, પણ હવે તેઓ...

tory hathras case latest updates family pain big political leaders lie rahul gandi priyanka gandi came and returned no one...

હાથરસ મામલામાં પીડિતના પરિવારને એકવાતનું દુઃખ છે કે ગત મહિનામાં તેમના ઘરે આવનારા લોકોની લાઈન લાગતી હતી. પરંતુ અહીંથી ગયા બાદ એક ફોન પણ નથી આવ્યો કોઈએ હાલ પણ નથી પુછ્યો. પીડિતના પિતા તથા નાના ભાઈએ રવિવારે વાત કરી જેમાં તેમણે કહ્યું કે કોઈએ એક ફોન પણ નથી કર્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ