BIG BREAKING / Tokyo Paralympics: બેડમિન્ટનમાં ભારતનો કમાલ, પ્રમોદ ભગતે ગોલ્ડ તો મનોજ સરકારે બ્રોન્ઝ કર્યો પોતાના નામે

Tokyo Paralympics: India's Pramod Bhagat wins gold medal while Manoj Sarkar wins bronze medal

પ્રમોદ ભગત અને મનોજ સરકારે ટોક્યો લહેરાવ્યો તિરંગો, પેરાલિમ્પિક્સમાં ભારત માટે જીત્યો ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ. બેડમિન્ટનની મેન્સ સિંગલ્સમાં પ્રમોદ ભગતે બ્રિટનના ખેલાડી ડેનિયલને 21-14, 12-17 થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ