કોમોડિટી / સોના-ચાંદીને લઇને આવ્યા મોટા સમાચાર, આટલા સમયમાં 60-70 હજાર સુધી પહોંચી શકે છે ભાવ

todays gold price rose by rs 422 to rs 53019 per 10 gram

વૈશ્વિક બજારમાં સોનાની કિંમતોમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં રૂપિયો ફરીવાર નરમ પડતા સોના-ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. દિલ્હીના બુલિયન માર્કેટમાં મંગળવારે 10 ગ્રામ સોનાની કિંમતમાં 422 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ