માલાબાર યુદ્ધાભયાસ / આજે દુનિયા જોશે ભારતની 'સમુદ્ર-શક્તિ': બે યુદ્ધપોત પહોંચ્યા જપાન, US-ઑસ્ટ્રેલિયા પણ થશે સામેલ

Today the world will see India's 'Sea Power': Two warships arrived in Japan, US-Australia will also be involved

માલાબાર એક્સરસાઇઝ 8 નવેમ્બરથી એટલે કે આજથી જપાનના યોકોસુકા બંદર પાસે આવેલ દરિયામાં 18 નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ