અમદાવાદ / નશાની લત સંતોષવા યુવકે પૂર્વ પત્નીના ફોટો વાઈરલ કરવાની ધમકી આપી, 3 લાખ માંગ્યા, શાહઆલમનો બનાવ

To satisfy his drug addiction, the young man threatened to make his ex-wife's photo viral.

નશાખોર યુવકે તેની લત સંતોષવા માટે પૂર્વ પત્નીના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેવાની ધમકી આપીને ત્રણ લાખ રૂપિયાની માગણી કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. છ મહિના પહેલાં તેના છૂટાછેડા થયા હતા અને ત્યારબાદ પીડિત યુવતી તેના પુત્રને લઇને પિયર રહેવા આવી ગઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ