પ.બંગાળ / TMC નેતાએ આખું ઘર ભરી મૂક્યું ચલણી નોટોથી, થોકડે થોકડા જોઈને IT ઓફિસરો ચકરાઈ ગયા

tmc zakir hussain cash income tax raid

TMCનાં નેતા ઝાકિર હુસૈનનાં ઘરથી આયકર વિભાગે 10 કરોડથી વધુ રકમ પકડી પાડેલ છે. આ દરોડામાં ITને નોટોનો પહાડ મળતાં ટીએમસી વિધાયકથી નાણાંને લઈને પ્રશ્નો કરવામાં આવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ