આરોપ / BJP આતંકવાદી સંગઠન જેવો વર્તાવ કરી રહ્યો છેઃ તૃણમૂલ કોંગ્રેસનો આક્ષેપ

TMC Says BJP Acting Like a Terrorist Organisation

પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર રાજ્યોમાં ગુંડા બોલાવીને કોમવાદી હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો છે. ટીએમસીના સેક્રેટરી ફિરહાદ હકીમે જણાવ્યંંુ છે કે કેન્દ્રમાં શાસક ભાજપ આતંકી સંગઠન માફક વર્તે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ