Health Tips / કેલ્શિયમની કમી જ નહીં, તમારી આટલી આદતોથી પણ હાડકાં પડી શકે છે નબળાં

Tips to keep your bones healthy

50 વર્ષની ઉંમર બાદ લોકોની બોન ડેંસિટી ઘટી જાય છે. આ કારણે હાડકાં નબળાં પડવા લાગે છે. આજકાલ નાની ઉંમરમાં જ લોકોનાં હાડકાં નબળાં પડવા લાગે છે. લોકોને લાગે છે કે તેનું કારણ ભોજનમાં કેલ્શિયમની કમી છે, જ્યારે એવું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ