ટ્રેલર / 'બાગી 3'માં જબરદસ્ત એક્શન સીન્સ અને ટાઈગરના સ્ટન્ટ્સ જોઈ તમારા શ્વાસ થંભી જશે

Tiger Shroff and Shraddha Kapoor starrer Baaghi 3 trailer release

ટાઈગર શ્રોફની સુપરહિટ ફ્રેન્ચાઈઝી બાગી 3નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું ટીઝર અને પોસ્ટર જોઈ પહેલાં લોકોમાં ઉત્સુકતા જાગી ગઈ હતી. પણ હવે મેકર્સે ટ્રેલર રિલીઝ કરી દીધું છે અને તે ખરેખર ધમાકેદાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ