વિજેતા / ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરનો ખિતાબ ટાયગર પોપના નામે, ભવિષ્યમાં કરવા માગે છે આ કામ

Tiger Pop wins 'India's Best Dancer' trophy

ડાન્સ રિયાલીટી શૉ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સૌનો ફેવરિટ શૉ છે અને તેમાં પણ ટોપ 5 ફાઇનલિસ્ટ વચ્ચેની જંગ ખુબ જ શાનદાર રહી હતી. રવિવારે ગ્રાન્ડ ફિનાલેમાં ગુરુગ્રામના ટાયગર પોપે ટ્રોફી પોતાના નામ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ