ગોળીબાર / અમેરિકામાં બે અલગ-અલગ ફાયરિંગની ઘટનામાં કુલ ત્રણનાં મોત

three death in shooting at america

અમેરિકામાં બે અલગ-અલગ ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. જેમાં એક કેલિફોર્નિયામાં એક શખ્સે બસ પર ફાયરિંગ કરતાં એક મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે બીજી ફાયરિંગની ઘટના ટેક્સાસ યૂનિવર્સિટી કેમ્પસમાં ફાયરિંગ કરાયું હતું જેમાં બે લોકોનાં મોત થયાં છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ