ઝારખંડ / 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ, કોર્ટે 27 દિવસમાં જે ચુકાદો આપ્યો તે ખરેખર સલામને લાયક

Three convicts death sentence rape murder-case Jharkhand court

ઝારખંડની એક સ્થાનિક કોર્ટે દુષ્કર્મ કેસમાં ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. દુમકા જિલ્લા કોર્ટે છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં સુનાવણી માત્ર 27 દિવસમાં પૂર્ણ કરી નાખીએ સલામને લાયક છે. દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટે પીડિતાના કાકા સહિત ત્રણેય ગુનેગારોને ફાંસીની સજા સંભળાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ