સુરક્ષા / UPના રાજભવનને ડાયનામાઈટથી ઉડાવવાની ધમકી, 10 દિવસમાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ ખાલી કરે

threat letter received of blowing up rajbhavan

ઉતરપ્રદેશના રાજભવનને ડાયનામાઈટથી ઉડાવવાની ધમકી અપાઈ છે. ઉતરપ્રદેશના લખનઉ ખાતે આવેલા રાજભવનને ઉગ્રવાદી સંગઠન TSPCએ પત્ર લખી ઉડાવી દેવાની ધમકી આપી છે. સાથે જ 10 દિવસમાં રાજ્યપાલ આનંદીબહેન પટેલને રાજભવન ખાલી કરવાની ધમકી પણ આપી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ