વર્ચ્યુઅલ મિટિંગ / 'તેઓ ગમે તેટલા જાદુ ટોણા કરે પણ ફરી વાર લોકોનો વિશ્વાસ નહીં જીતી શકે'- PM મોદીનો કોંગ્રેસ પર મોટો કટાક્ષ

હરિયાણાના પાણીપતમાં બીજા ઈથેનોલ પ્લાન્ટનું ઉદ્ધાટન કરતા પીએમ મોદીએ વિપક્ષના કાળા વસ્ત્રોના વિરોધ પ્રદર્શન મોટા હુમલા કર્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ