તમારા કામનું / રૂ.1100માં 1000 કિમી ચાલશે TATA ની આ કાર, જાણો શું છે કિંમત અને ક્યારે શરૂ થશે બુકિંગ

This Tata car will run 1000 km for just Rs 1100, booking starts from this day

હાલ ટાટા મોટર્સ(Tata Motors)ની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tiago EVની બુકિંગ 10 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે અને કંપનીએ આ કારને લઈને ઘણા જબરદસ્ત દાવા કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ