ફળો / ઓહો! કાશ્મીરનાં સફરજન કરતાં પણ શિવાલિકનાં આ જામફળ મોંઘાં છે...!

This Shivalik guava are costlier than Kashmir apples

કેરીની મીઠાશ માટે જાણીતા શિવાલિકની તળેટીમાં હવે જામફળ પણ રંગ બતાવવા લાગ્યાં છે. ગુણવત્તા અને સ્વાદ મુજબ અહીંનાં જામફળ કાશ્મીરની વાદીઓમાંથી આવેલાં સફરજનને પણ માત આપી રહ્યાં છે. કાશ્મીરી સફરજનનો ભાવ ૪૦ થી ૫૦ રૂપિયે કિલો છે, જ્યારે શિવાલિકનાં જામફળની કિંમત ૧૨૦ રૂપિયે કિલો સુધી છે. છેલ્લાં બે વર્ષથી જામફળની આ ડિમાન્ડ જળવાયેલી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ