રાજનીતિ / મુંબઈમાં ઠાકરે-પવારની સામે 162 ધારાસભ્યોએ લીધા સોગંદ, ભાજપે કહ્યું બાલાસાહેબનું થયું અપમાન

This is not Goa, this is Maharashtra : NCP Chief Sharad Pawar

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ તેમના ધારાસભ્યોની પરેડ ગ્રાન્ડ હયાત હોટલ ખાતે કરાવી રહી છે. શિવસેનાના ધારાસભ્યોને લઇને 2 બસ હોટલ ગ્રાન્ડ હયાતમાં પહોંચી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ