ના હોય! / ગંદી લાશ જેવી વાસ ધરાવતું આ ફૂલ 10 વર્ષમાં એક વાર ખિલે છે, લંબાઇ છે 12 ફૂટ

This flower, which smells like a dirty corpse, blooms once in 10 years

સામાન્ય રીતે લોકોને ફૂલોની સુગંધ ખુબ ગમતી હોય છે. બર્થડે હોય કે એનીવર્સરી એકબીજાને ફૂલ આપવાનું પસંદ કરે છે. ત્યારે એક વિચીત્ર ફૂલ છે જેમાંથી લાશ જેવી વાસ આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ