- પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે
- કાચા તેલના ભાવ 20 ડોલરથી 40 ડોલર થયા
- પ્રતિબેરલ કાચા તેલના ભાવમાં વધારો
આ ડ્રાફ્ટ મુજબ નાઈઝીરિયા, ઈરાક જેવા દેશ કોટાથી ઉત્પાદન કરી રહ્યા છે. તેમણે જુલાથી સપ્ટેમ્બર સુધી વધારે કાપ મુકવો પડશે અને તેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થશે. લૉકડાઉનના કારણે એપ્રિલ મહિનામાં કાચા તેલની માગમાં ઘટાડો થયો છે. તેના કારણે કાચા તેલનો ભાવ પ્રતિબેરલ 20 ડોલરે પહોંચ્યો હતો. અને તે સમયે ઓપેક પ્લસ દેશોએ સહમતિ દર્શાવી હતી કે આગામી બે મહિના 9.7 લાખ બેરલ કાચા તેલના ઉત્પાદનમાં કાપ મુકશે અને તે કરતા હાલ પ્રતિબેરલ 40 ડોલરનો ભાવ થયો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે!
- આગામી દિવસોમાં પેટ્રોલ -ડીઝલની કિંમતમાં થશે વધારો.
- તેલનું ઉત્પાદન કરતા દેશોએ જુલાઈ સુધી ઉત્પાદનમાં ભારે કાપ મુક્યો.
- આ દેશોએ ઉત્પાદનમાં કાપ મુક્યો, ત્યારથી કાચા તેલની કિંમતમાં તેજી આવી.
- ગત બે મહિનાથી કાચા તેલનો ભાવ બે ઘણો વધારો જોવા મળ્યો.
- કાચા તેલનો આંતરરાષ્ટ્રીય બજાર ભાવ 42 ડોલર છે.
- તેલ ઉત્પાદનમાં કાપ મુકવાને લઈને OPEC,રશિયા વચ્ચે સહમતિ.
- બંને દેશો વચ્ચે આ મુદાને લઈને ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો.
- ડ્રાફ્ટ મુજબ નાઈઝીરિયા, ઈરાક જેવા દેશ કોટાથી તેલ ઉત્પાદન કરી રહ્યા છે.
- જુલાથી સપ્ટેમ્બર સુધી કાપ મુકાશે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થશે.
- લૉકડાઉનના કારણે એપ્રિલ મહિનામાં કાચા તેલની માગમાં ઘટાડો થયો.
- કાચા તેલનો ભાવ પ્રતિબેરલ 20 ડોલરે પહોંચ્યો હતો.
- ઓપેક પ્લસ દેશો આગામી બે મહિના કાચા તેલના ઉત્પાદનમાં કાપ મુકવાનું કર્યું નક્કી.
- આગામી બે મહિના 9.7 લાખ બેરલ કાચા તેલના ઉત્પાદનમાં કાપ મુકશે.