અમદાવાદ / પોલીસ ઊંઘે છે? થર્ટી ફર્સ્ટ માટે બુટલેગરો સ્ટોક સાથે તૈયારઃ દારૂના ભાવ બમણા થયા

thirty first night party liquor bootleggers ahmedabad police

ર૦૧૯ને બાય..બાય કરવા અને ર૦ર૦ને વધાવવા માટે શહેરીજનોએ આયોજન કરી દીધાં છે. ક્યાંક ડી.જે. પાર્ટીની મોજ તો કયાંક હુક્કા પાર્ટીનું આયોજન થઇ રહ્યું છે. આવી પાર્ટીઓ દારૂ વગર અધૂરી હોવાથી ઊંચી કીંમતમાં પણ દારૂ ખરીદવા તૈયાર કરી દીધી છે ત્યારે બુટલેગરો પણ સ્માર્ટ બની ગયા છે. પોલીસની ધોંસ વધે તે પહેલાં બુટલેગરોએ દારૂનો સ્ટોક કરી દીધો છે અને બમણી કિંમતથી વેચી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ