દાન / બાબા રામદેવે પણ માતબર દાનની કરી જાહેરાત, જ્યારે અહીંથી આવ્યું સૌથી મોટું 1031 કરોડનું દાન

these indian men donates good amount in PM relief fund

કોરોના વાયરસ સામે લડવા માટે સમગ્ર દેશ એક થઇ ગયો છે. દેશની ઔધોગિક સંસ્થાઓ સહિત ઉદ્યોગપતિઓ કોરોના વાયરસની સામેની લડાઇમાં મદદ કરી રહ્યા છે, ત્યારે પતંજલિ તરફથી બાબા રામદેવે પણ પીએમ રિલીફ ફંડમાં આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ