ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ફાયદાકારક / શિયાળામાં હાથ અને પગમાં સોજા આવી જતાં હોય તો આ 5 ઘરેલૂ ઉપાયથી તરત જ દૂર થઈ જશે, નહીં જવું પડે ડોક્ટર પાસે

these Best natural tips get relief from swelling in winter

શિયાળામાં ઘણાંને હાથ અને પગમાં સોજા આવવાની સમસ્યા થતી હોય છે. આવું ઠંડીને કારણે થતું હોય છે. સોજાને કારણે હાથ-પગમાં સખત દુખાવો પણ થવા લાગે છે. ઉઠવા-બેસવા અને કામ કરવામાં પરેશાની અનુભવાય છે. ઘણાં લોકો આ સમસ્યાને ઈગ્નોર કરે છે અને ધ્યાન નથી આપતા પરંતુ તમને જણાવી દઈએ કે શિયાળામાં સ્નાયુઓના સંકોચનને કારણે બ્લડ સર્ક્યુલેશન અવરોધાય છે. જેના કારણે સોજા આવે છે. આ સમસ્યામાં ધ્યાન આપવું જરૂરી છે. જેથી આજે અમે તમને બેસ્ટ આયુર્વેદિક ઘરેલૂ ઉપચાર જણાવી રહ્યાં છે. જે બધાં માટે લાભકારી છે અને સોજા આવવાની સમસ્યાને દવાઓ વિના જ ઠીક કરી દેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ