બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / There was a murder in Kheda in 2017 in which the accused has been sentenced to death

ફાંસી / ગુજરાતના આ જિલ્લામાં હત્યાના આરોપીને ફાંસીની સજા, 2017માં ભાઈ-ભાભીને ઉતાર્યા હતા મોતને ઘાટ

Ronak

Last Updated: 03:05 PM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડામાં મહુધા તાલુકાના અલીણામાં 2017માં એક ખૂની ખેલ ખેલાયો હતો જેમા દિયરે તેના ભાભી અને ભાઈની હત્યા કરી હતી. જે કેસમાં હવે આરોપીને કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે.

  • ભાઈ-ભાભીની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા 
  • 2017માં આરોપીએ આપ્યો હતો હત્યાને અંજામ
  • મહુધાના અલીમા ગામે ખેલાયો હતો ખૂની ખેલ 

વર્ષ 2017માં ખેડમાં એક હત્યાકાંડ થયો હતો જેમા દંપત્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ મામલે નડિયાદ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેનો ચુકાદો આવી ગયો છે. પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને પણ દબોચી લીધો હતો. જેથી સામે હત્યાનો કેસ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યો હતો.

2017માં આપ્યો હતો હત્યાને અંજામ 

સાંભળીને તમને નવાઈ લાગશે કે હત્યાને અંજામ આપનાર બીજુ કોઈ નહી પરંતુ મૃતકમનો ભાઈજ હતો. 2017માં તેણે તેના સગા ભઈ ભાભીની હત્યા કરી હતી. જેને લઈને ચકચાર મચી જવા પામી હતી. જોકે આ મામલે હવે કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. જેથી આરોપીની સજા હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. 

ભાઈ-ભાભીને મોતને ઘાટ ઉતાર્યા હતા 

2017માં આ બનાવ બન્યો હતો. જેમા મહુધાના અલીણા ગામે આરોપી વીપુલ પટણીએ ખૂની ખેલ ખેલ્યો હતો. જેમા તેણે તેનાજ ભઈ-ભાભીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેથી આ મામલે હવે નડિયાદ એડિશનલ ડિસટ્રીક્ટ જજ દ્વારા આરોપીને ફાંસની સજા આપવામાં આવી છે. 

આરોપીને ફાંસીની સજા 

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે જ્યારે હત્યાનો બનાવ બન્યો હતો ત્યારે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આજે તેને ફાંસીની સજા આપી દેવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ